Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આ અસલ નથી ''હીરા જડિત વિમાન''ની વાયરલ તસ્વીર પર : એમીરેટસ એર લાઇન્સ

દુબઇની એમીરેટસ એયર લાઇન્સે સ્પષ્ટતા કરી છે કે એમના દ્વારા આ અઠવાડીયાની શ રૂઆતમાં શેયર થયેલી તસ્વીર હીરા જડિત વિમાન ની તસ્વીર અસલ નથી. એર લાઇન્સે તસ્વીરને શેયર કરતા લખ્યું છે કે '' એમીરેટસ પ્રસ્તૃત કરે છે કે  Bing  777 એ સારા શકીલએ બનાવ્યુ છે. ટવીટર પણ ઘણા યુઝર્સે તસ્વીરને અસલ સમજી લીધેલ.

(11:00 pm IST)