Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આર્સેનિક યુક્ત માટીમાં ફસલ ઉગાડવા માટેના પ્રયત્નમાં ભારતીય જોડાયા

નવી દિલ્હી: બ્રિટેનમાં એક ભારતીય વૈજ્ઞાનિક આર્સેનિક યુક્ત માટીમાં ફસલ ઉગાડવા માટેની દિશામાં કામ કરી રહ્યા છે તેના આ અધ્યયનથી ઉત્તર-પૂર્વ ભારતના ખેડૂતો પર પણ વ્યાપક અસર પડી શકે છે વાર્વિક વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઓફ લાઈફ સાયન્સમાં ડો.એલેક્સ જોન્સ પ્રયોગશાળાના ડો.મોહન ટીસીએ ટ્રાન્સજેનિક જો પર પ્રાયોગિક પરીક્ષણ કર્યું છે બ્રિટેનની સંસ્થા એમએલએસઆરએફથી વીતપોષણ બાદ હવે તેની યોજના ધન્ય છોડને ઉગાડવાની છે.

(5:16 pm IST)