Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જાપાનમાં 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના ફુકુશિમા પ્રાંતમાં શનિવારના રોજ 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આ jtkane લઈને કોઈ પણ પ્રકારની સુનવણીની ચેતવણી હજુ સુધી આપવામાં આવી નથી જાપાનમાં મોસમ વિભાગ અનુસાર સ્થાનિક સમય મુજબ સવારના 10 વાગ્યાની આસપાસ આ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર 37.0 ડિગ્રી ઉતરી અક્ષત અને 141.4 ડિગ્રી પૂર્વી દેશાંતર પર જમીનની ઉંદર 40કિલોમીટર નીચે હતું.

(5:13 pm IST)