Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઈટાલીના નાઈટ ક્લ્બમાં ભાગદોડ: 6ના મોત: 100થી વધુ ઘાયલ

નવી દિલ્હી: ઇટલીમાં ખચાખચ ભરેલ એક નાઈટ ક્લ્બમાં પેપેર સ્પ્રેથી ભાગદોડ મચી જવા પામી છે જેના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે અને 100થી વધુને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ક્લબની અંદર કોઈ મરચાના સ્પ્રેનો ઉપયોગ કરી રહ્યા હતા જે પછી લોકો ગભરાઈ ગયા અને તેને કારણે ભાગદોડ મચી જવા પામી હતી અને ક્લબથી બહાર નીકળવાનો રસ્તો ખુબજ તેના હતો એટલા માટે લોકોને નીકાળવામાં મુશ્કેલી સર્જાય રહી હતી આ કારણોસર 6 લોકો મોતને ભેટ્યા છે અને 100થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

(5:10 pm IST)