Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આર્જેન્ટિનામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ-હત્યાના વિરોધમાં જંગી દેખાવો :હજારો લોકો રસ્તામાં ઉતર્યા

આર્જેન્ટિનામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા વિરુદ્ધ દેખાવો શરૂ કરી દીધા છે.16 વર્ષની છોકરી સાથે સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના આરોપીઓને મુક્ત કરવા પર હજારો લોકોએ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સ શહેરમાં દેખાવો કર્યા હતા

 . મહિલા સંગઠનોએ જણાવ્યું હતુ કે તેમને કોર્ટનો ચુકાદો મંજૂર નથી. માર્ચ 2016માં આર્જેન્ટિનાના માર ડેલ પ્લાટામાં પીડિતની સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હતી. જેને બાદમાં કોર્ટે આઝાદ કરી દીધા હતા.

(10:01 am IST)