Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

પાકિસ્તાનને બચાવવા માટે ફરી આગળ આવ્યું ચીન

નવી દિલ્હી: આર્થિક રીતે કટોકટીમાંથી પસાર થઇ રહેલ અને કર્જમાં ડૂબેલ પાકિસ્તાનને બચાવવા માટે તૈયાર થયેલ દેશ ચીન છે પાકિસ્તાનના વિત મંત્રી એ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મુસીબતના સંયમથી બહાર નીકળવા માટે ચીન તેની મદદ કરશે પરંતુ ચીને હાલમાં મદદની વિષે વાત કરવામાં કોઈ  પણ પ્રકારની જાણકારી  આપી  નથી કહેવાય  રહ્યું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને હાલમાં આર્થિક પેકેજ મામલે ચીનની યાત્રા કરી હતી.

(9:59 pm IST)