Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અમેરીકાના ન્યુયોર્કમાં બે વાહન વચ્ચે અકસ્માત ૪ સગી બહેનો સહીત ર૦ લોકોના મોત

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં શનિવારે થયેલ માર્ગ અકસ્માતમાં ર૦ લોકોના મૃત્યુ થયા છે. જેમાં ૪ સગી બહેનોનો પણ સમાવેશ થાય છે. આમાંથી ત્રણ બહેનોની સાથે એમના પતિ પણ આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. અહેવાલ પ્રમાણે ર૦૦૯ બાદ અમેરિકામાં થયેલ આ સૌથી વધારે ઘાતક માર્ગ અકસ્માત છે.

(11:02 pm IST)