Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

આ બસ ડ્રાઈવરે આ રીતે બીએમડબ્લ્યુ ખરીદી

નવી દિલ્હી: લકઝરી કાર ખરદીવાનો સ્વપ્ન સહુ કોઈનું હોઈ છે પરંતુ ઘણા લોકો આ સપનાને પૂર્ણ કરવા માટે એટલી હદ સુધી વહી જાય છે જેની કોઈ સીમા નથી હોતી.આવી જ એક ઘટના ચીનના એક શખ્સ સાથે બની છે જેવી આ શખ્સે બીએમડબ્લ્યુ કાર જોઈ તેને આ કારને ખરીદી લેવાનું નક્કી કરી લીધું છે પરંતુ દિલચસ્પ વાત એ છે કે આ શખ્સ તેને ખરીદવા માટે એક ટ્રક લઈને શોરૂમમાં પહોંચી ગયો છે તેને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા છે કારણ કે આ શખ્સે આ કારણે ખરીદવા માટે એક ટ્રકમાં સિક્કા લઈને ગયો છે.

(7:33 pm IST)