Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાનના 10 પોલીસ કર્મીની હત્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના મધ્યવર્તી વરદાક પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓએ 10 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહી રહ્યું છે કે તાલિબાને શનિવારના રોજ સઈદ અબાદ જિલ્લામાં એક સરકારી ભવનમાં આગ લગાવી દીધી છે જેમાં જિલ્લા પોલીસ પ્રમુખ સહીત 10 પોલીસકર્મીઓની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.નજીકના સ્થળેથી મળેલ માહિતી મુજબ પ્રાંતમાં સુરક્ષાબળોના સભ્યોને સહાય અર્થે બોલાવવામાં આવ્યા હતા.

(7:32 pm IST)