Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પિલ્લો સમજીને આ શખ્સ રીછના બચ્ચાને ઘરે લઇ આવ્યો

નવી દિલ્હી: ચીનમાં એક અનોખી ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ રીછના બચ્ચાને પીલ્લું સમજીને પાળે છે અને જયારે અંતમાં એને એની હકીકતની શોધ થાય છે ત્યારે તે ખુબજ હેરાન રહી જાય છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ શખ્સ એક રીછના બચ્ચાને કૂતરાનું બચ્ચું સમજીને ઘરે લઇ આવ્યો હતો અને જયારે તેને આ પિલાલોને બે પગ પર હાલત જોયું ત્યારે તે ખુબજ હેરાન રહી ગયું હતું તેનું વજન 8 મહિનામાં 80 કિલો થઇ ગયું હતું અને તે 2 મીટર લાબું પણ થઇ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:32 pm IST)