Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બાળક વિશે જાણવા જેવી બાબત

નવી દિલ્હી:શું કોઈ નવ વર્ષના બાળકને તેમનું સેક્સ્યુલ ઑરિએન્ટેશન ખબર હોય? એક એવો પ્રશ્ન છે જેનો સીધો જવાબ આજ સુધી મળી શક્યો નથી.બીબીસીએ અઠવાડિયે જૅમલ માઇલ્સ નામના એક છોકરાની કહાણી પ્રકાશિત કરી હતી. જૅમલે કોલોરાડોના ડૅનવર સ્થિત પોતાની સ્કૂલમાં આત્મહત્યા કરી લીધી હતી, કારણકે તે સમલૈંગિક હતા. જાણકારી જૅમલનાં માતા લીયા રોશેલ પિયર્સે આપી. તેમણે એવું પણ કહ્યું હતું કે જૅમલે તેમની સમલૈંગિકતા વિશે થોડાંક અઠવાડિયા પહેલાં જણાવ્યું હતું અને તેમને પોતાના પુત્ર પર ગર્વ હતો.

ઘટનાએ ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે કોઈ બાળકને તેના સેક્સ્યુઅલ ઑરિએન્ટેશનની ખબર કેવી રીતે હોઈ શકે?

(4:48 pm IST)