Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઈરાનમાં ભૂકંપના જોરદાર ઝટકાના કારણે એકનું મોત

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વી ઈરાનમાં શુક્રવારના રોજ 5.6ની તીવ્રતાના ભૂકંપના જટકાના કારણે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘણા ગામોમાં ઘણા બધા ઘર ક્ષતિગ્રત થયા છે ઈરાનની સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકા બાદ એક 18 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(4:47 pm IST)