Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પિઝાના ચક્કરમાં બે હજાર લોકો હોસ્પિટલ પહોંચ્યા

નવી દિલ્હી: અમેરિકામાં પિઝાના ચક્કરમાં અમેરિકામા બે હજાર લોકોથી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.યુએસ ઉપભોક્તા ઉતપાસ સુરક્ષા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક રિપોર્ટમાં મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે 2017માં પિજ્જાનાં કારણે 2300 લોકોને ભારે નુકશાન થયું છે જેમાં બનાવનાર અને લઇ જનાર કે લેનારને મોટી સંખ્યામાં ઇજા પહોંચી છે.અમેરિકામાં લગભગ ત્રણ અરબ લોકો પિજ્જા ખાય છે.

 

(4:47 pm IST)