Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અફઘાનિસ્તાન:બસ-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 15ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કંધારમાં શનિવારના રોજ સવારે લગભગ 6 વાગ્યા આસપાસ બસ-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 15 યાત્રીઓના મોત નિપજ્યા છે તેમજ 25 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના જાહરી જિલ્લાના હાવોજ ગામ નજીક થઇ હતી ઘાયલોમાં સૌથી વધારે મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે અને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  છે.

(4:45 pm IST)