Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

અમેરિકામાં હેન્ડ સેનિટાઇઝરથી ચારના મૃત્યુ

નવી દિલ્હી:આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનિટાઇઝર કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે મદદગાર સાબિત થઇ શકે છે પરંતુ આવા ઉત્પાદોને પીવાથી ચાર રાજ્યના ચાર લોકો માટે તે જીવલેણ સાબિત થઇ ગયું છે સ્વાસ્થ્ય અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આલ્કોહોલ યુક્ત સેનિટાઇજરના કારણોસર ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જયારે અન્ય ત્રણ લોકોને આંખની સમસ્યાનો સામનો કરવાની નોબત આવી છે.

(5:49 pm IST)