Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

નકલી વ્હીસકીનો પતો લગાવવા માટે વૈજ્ઞાનિકોએ બનાવી કૃત્રિમ જીભ

         સ્કોટલેન્ડમાં વૈજ્ઞાનિકોએ કૃત્રિમ જીભ બનાવી છે નકલી વ્હીસકીની ઓળખ કરવા માટે સક્ષમ છે.

         વૈજ્ઞાનિકોએ કહ્યું આ ૧ર, ૧પ અને ૧૮ વર્ષ જુની કોઇ વ્હીસકીના સ્વાદમાં  અંતર પણ બતાવી શકે છે. અને પરિક્ષણ દરમ્યાન એમણે ૯૯ ટકા સટીકતા સાથે આવુ કર્યુ.

         ઝેરની ઓળખ કરવામાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આને સોના અને એલ્યુમીનીયમની મદદથી બનાવવામાં આવેલ છે.

(11:57 pm IST)