Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પર્યાવરણને લઈને વિશ્વને ચેતવણી

નવી દિલ્હી: સંયુક્ત  રાષ્ટ્રએ જળવાયું પરિવર્તન સંબંધી સરકારી સમિતિના એક જળવાયું મૂલ્યાંકનમાં કહેવામાં આવ્યું છે કે જો ઉત્સર્જન અને ઝાડવાને કાપવાથી રોકવામાં નહીં આવે તો માનવતા  થોડાક દસકામાં ખાદ્ય સુરક્ષા અને વધતા તાપમાન વચ્ચે અસ્થિરતાનું સામનું કરશે આઇપીસીસીએ ચેતવણી આપી છે કે વધતી જનસંખ્યાનુ પેટ ભરવાની વચ્ચે વૈશ્વિક તાપમાન સમિતિ કરવામાં પ્રયાસમાં જો ઝડપ નહીં કરવામાં આવે તો આ પ્રયાસ બેકાર થઇ શકે તેમ છે.

(7:18 pm IST)