Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આ યુવતીને બેસ્ટ ફ્રેન્ડ તરીકે કરી આની પસંદગી

નવી દિલ્હી: અમેરિકામાં એક યુવતીને ખતરનાક મિત્ર બનાવવાનો શોખ છે ટેક્સાસમાં એક યુવતીએ 13 ફૂટના મગરને પોતાનો બેસ્ટ મિત્ર જણાવે છે હાલમાંજ તેને જયારે યુનિવર્સીટીથી ડિગ્રી મેળવી તો તે પોતાની ખુશીને રોકી ન શકી અને તે મગર પાસે પહોંચી ગઈ અને મકેન્જી નોલેન્ડે આ મગર સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે ત્યાર પછીથી એ ચર્ચામાં આવી રહી છે ખાસ વાત એ છે કે આ 21 વર્ષીય યુવતીએ વાઈલ્ડ લાઈફ અને ફિશરીજમાં ડિર્ગી મેળવી છે પોતાની ગ્રેજ્યુએશનની રિંગ તેને મગરના નાક પર રાખી દીધી હતી

(7:07 pm IST)