Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ચીનમાં વિમાનની અંદર મળશે 100એમબીની ઈન્ટરનેટ સ્પીડ:કરવામાં આવ્યું સંશોધન

નવી દિલ્હી:દેશમાં બનેલ હાઈસ્પીડ સેટેલાઇટ ઈન્ટરનેટ સિસ્ટમથી લેસ ચીનના વિમાનમાં મંગળવારના રોજ પોતાની પ્રથમ યાત્રા સફળ કરી છે નવી  પ્રણાલીનું પરીક્ષણ કવીંગદાઓ એરલાઈંસની  ઉડાન સંખ્યા ક્યુડબ્લ્યુ 9771 પરકરવામાં આવ્યું છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિમાનની યાત્રા દરમ્યાન  યાત્રીઓએ 10 હજાર મીટરની ઊંચાઈ પર 100 મેગાબાઈથી વધારે ઝડપી ઈન્ટરેનેટ સેવાનો ઉપયોગ કર્યો હતો  ચીનના નાગરિક વિમાનન ઇતિહાસમાં પ્રથમ પ્રકારનો પ્રયોગ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:21 pm IST)