Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ખોટા રીતે ફેશિયલ કરવાથી ત્વચાને નુકશાન પણ થઈ શકે છે

સામાન્ય રીતે છોકરીઓ અને મહિલાઇ ચેહરાને નિખારવા માટે ફેશિયલ કરાવે છે પણ જો કોઈ ખોટી રીતે ફેશિયલ કરીએ તો તમારો ચેહરા પર તેના સાઈડ ઈફેકટસ પણ થઈ શકે છે અને નુકશાન પણ ઉઠાવવું પડે છે આવો જાણીએ કેવી રીતે.

૧.ખંજવાળ :- ફેશિયલમાં હમેશા કેમિકલયુકત ક્રીમ અને કોસ્મેટિકસ ઉત્પાદોનો પ્રયોગ કરાય છે જે બધાને સૂટ કરે આ જરૃરી નથી. તેના સાઈડ ઈફેકટસના રૃપમાં તમને ત્વચામાં ખંજવાળ પણ થઈ શકે છે. આટલું જ અન્હી આ તમારી ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે.

૨. ખીલ :- ઘણા લોકોને આ શિકાયત હોય છે કે ફેશિયલ પછી ચેહરા પર ખીલ થઈ જાય છે. તેનો મુખ્ય કારણ તમારા રોમછિદ્રનો ખુલવો છે. રોમછિદ્ર ખુલવા પર સીબમનો નિર્માણ અને સ્ત્રાવ હોય છે જેના કારણે ત્વચા તેલીય હોય છે અને ખીલ થવા લાગે છે.

૩. એલર્જી :- ચેહરાની સુંદરતા માટે ઘણા પ્રકારના ફેશિયલ કરાય છે જેમાં પ્રયોગ કરાતા ઉત્પાદ પણ જુદા-જુદા હોય છે. ત્વચા માટે તેના ટાઈપના અનુરૃપ ઉત્પાદોના ચયન કરવું ખૂબ જરૃરી હોય છે. આવું ન કરવાથી ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે.

૪. પીએચ બેલેંસ :- જો તમે નિયમિત રૃપથી ચેહરા પર ફેશિયલ કરાવો છો તો તમારી ત્વચા નેચરલ રૃપ ખોવાઈ શકે છે જેના કારણે ત્વચાનો પીએચ બેલેંસ પણ બગડી શકે છે.

(10:14 am IST)