Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોના મહામારીના કારણે આવી પડેલ લોકડાઉનથી યુવાનો થયા પરેશાન:દર ચારમાંથી એક યુવાન એકલતાનો શિકાર બની રહ્યા છે

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે આવી પડેલા લોકડાઉનથી યુવાન પરેશાન છે. શાળા-કોલેજો બંધ છે ત્યારે પોતાના મિત્રોની યાદ યુવાનોને સતાવી રહી છે, દર ચારમાંથી એક યુવાન પીડા અનુભવી રહ્યો છે. યુવાન એકલતાનો શિકાર થઈ રહ્યે છે. બ્રિટનમાં 2000 યુવાનો પર થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે.

            લોકડાઉનના કારણે યુવાવર્ગ એટલી હદે પરેશાન થઈ ગયો છે કે તેમને તેમના મિત્રોની યાદ આવે છે પણ તે તેને મળી શકતો નથી

(6:07 pm IST)