Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચીન પણ પાકિસ્તાનને આપવા જઈ રહ્યું છે લડાકુ ડ્રોન

નવી દિલ્હી: ભારત અમેરિકા પાસેથી અત્યાધુનિક મિસાઈલ્સ અને લેંસર ગાઈડેડ બોંબ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ પણ ભારતને 4 અબજ ડોલરના ખર્ચે 30 સી ગાર્ડિયન (માનવરહિત એવિએશન વ્હીકલ), જનરલ એરોનિકસ દ્વારા બનાવવામાં આવેલા બ્રીડેટર-બી આપવાની દરખાસ્ત કરી છે.

             બીજી બાજુ, ચીન પણ પાકિસ્તાનને ચાર લડાકુ ડ્રોન આપવા જઈ રહ્યું છે. ગ્વાદર બંદરે આવેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએસએ) ના નૌકાદળના મથકની સુરક્ષા માટે ડ્રોન આપી રહ્યું છે.

(6:06 pm IST)