Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

શેલ્ટર હોમમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ

જપાનમાં કુમામોતોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવીને શેલ્ટર હોમમાં લઈ આવવામાં આવ્યા ત્યારે કોરોનાના ભયને કારણે શેલ્ટર હોમમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવા માટે પૂંઠાની આડશો તૈયાર કરી દેવામાં આવેલી.

(4:07 pm IST)