Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચીનીઓની અજબોગરીબ એકસરસાઇઝ

ઝાડ પર કપડું બાંધીને એની પર ગરદનથી લટકવાની અળવીતરી કસરત ચીનના શેન્યાંગમાં ફેમસ છે. કેટલાક શૂરવીરો તો કપડું બાંધીને એની પર લટકે પણ છે.

(4:06 pm IST)