Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

૬ ફુટ ૯ ઇંચની છે હાઇટઃ પગની લંબાઇ પણ ચોંકાવનારી

વિશ્વની એક મહિલા છે જેની ઉંચાઇ ૬ ફુટ ૯ ઇંચ છે. તે વિશ્વની બીજી મહિલા છે જેના પગ સૌથી લાંબા છે. જેનાથી તે કપડા કે જોડા ખરીદવામાં મુશ્કેલી અનુભવે છે. ર૯ વર્ષની આ  મહિલાના પગની લંબાઇ કમરથી એડી  સુધી પર.૮ ઇંચ છે તે શિકાગોમાં રહે છે તેના પિતા ૬.૧૦ ફુટના તો માતા ૬.૧ ફુટના છે તે લાંબા શરીર અને પગથી ઘણી ખુશ છે પાર્ટટાઇમ મોડેલીંગ કરે છે રેન્ટસએન્ખોરલુ બઙ

(4:04 pm IST)