Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગ્રીસમાં સમય પહેલા થયેલ ચૂંટણીમાં દક્ષિણપંથી વિપક્ષી દળ ન્યુ ડેમોક્રેસીની જીત

યુરોપીય દેશ ગ્રીસમાં સમયથી પહેલા થયેલ સંસદીય ચૂંટણીમાં દક્ષિણપંથી વિપક્ષી દળ ન્યૂ ડેમોક્રેસીએ ૩૯.૮ ટકા મત સાથે જીત મેળવી હતી.

     જયારે ૯૧ ટકા મતોની ગણતરીમાં પ્રધાનમંત્રી એલેકિસસ સિપ્રાસની સીરીજા પાર્ટીને ૩૧.૬ ટકા  મત મળ્યા છે. ન્યુ ડેમોક્રેસી ના નેતા ક્રિએકોસ મિસ્તોતાકિસએ સોમવારના  પ્રધાનમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.

     અમે જનતાના ફેસલાનો સ્વીકાર કરીએ છીએ.

(11:33 pm IST)