Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બ્રિટિશ એરવેઝ પર લાગ્યો 1580 કરોડ રૂપિયાનો દંડ

નવી દિલ્હી:ડેટા ચોરીના મામલે બ્રિટિશ એરવેઝ પર રેકોર્ડ દંડ કરવામાં આવ્યો છે બ્રિટેનના સૂચના આયોગ કાર્યાલયે સુરક્ષા પ્રણાલીમાં ભૂલ પર સોમવારના રોજ વિમાનન કંપનીને 23 કરોડ ડોલર એટલે કે અંદાજે 1580 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે થયેલ એક સાઇબર હુમલામાં  કંપનીની વેબસાઈટ અને એપ પરથી ત્રણ લાખ 80 હજારથી વધુ ગ્રાહકોના કાર્ડની ચોરી થઇ ગઈ હતી.

(6:02 pm IST)