Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ફ્રાન્સમાં શરૂ થયો છે દોરડા પર ચાલવાનો ઉત્સવ

જમીનથી હજારો ફુટ ઊંચાઇએ તંગ દોરડા પર ચાલવામાં કેટલાક સાહસિકોને જબરી મજા આવે છે. આવા સાહસવીરોને મજા પડી જાય એવો કાર્યક્રમ હાલમાં ફ્રાન્સના લાન્સ એન વોર્કોર્સ શહેરમાં ચાલી રહ્યો છે. ચોથી જુલાઇએ શરૂ થયેલા આ પ્રોજેકટમાં રસ્સી પર સંતુલન જાળવીને ચાલવામાં માહેર લોકો ભેગા થઇને ફ્રાન્સના અરિજનલ નેચર પાર્કમાં બાંધેલા હાઇવાયર્સ પર રોપ-વોક કરી રહ્યા છે. આ ઉત્સવ સાતમી જુલાઇ સુધી ચાલવાનો છે.

(11:54 am IST)