Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ટ્રાફિક ઘટાડવા માટે ઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેકિટ્રક સ્કૂટર

ઇઝરાયેલની રાજધાની તેલ અવિવમાં ટ્રાફિકનું દૂષણ ઘટાડવા અને પર્યાવરણને બચાવવા માટે ઇલેકિટ્રક વાહનોની બોલબાલા વધી રહી છે. લોકો ટૂંકાં અંતરોમાં ટ્રાવેલ કરવા માટે વીજળીથી ચાલતાં ટચૂકડાં વાહનોનો ઉપયોગ કરવા લાગ્યા છે. એમાં ઇલેકિટ્રક સ્કૂટર ફેવરિટ છે. ફરવા માટે જવા માટે કે ઇવન ઓફિસ જવા માટે પણ લોકો હવે મોટાં વાહનોને બદલે આવાં નાનાં પર્સનલાઇઝડ વાહનો વાપરવાનું પ્રીફર કરે છે.

(11:53 am IST)