Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ઉત્તર કોરીયા કહે છે પરમાણું નિઃશસ્ત્રીકરણ માટે અમેરીકાની માંગ ધમકી સ્વરૂપની છે

ઉત્તર કોરીયાના સતાવાળાઓએ પરમાણું નિઃશસ્ત્રીકરણના મુદે શનિવારે  અમેરિકન વિદેશ મંત્રી માયક પોંપોય સાથે વાતચીત કર્યા બાદ અમેરીકાનું વલણ એકતરફી અને ધમકી સ્વ રૂપનું જણાવેલ છે.

દરમિયાન ઉત્તરકોરીયાએ  કહ્યું કે ઉચ્ચસ્તરીય ચર્ચા દરમિયાન બંન્ને દેશો એક એવી સ્થિતિ પર આવી ગયા છે  જયારે નિઃશસ્ત્રીકરણની ઇચ્છા પરથી પાછા હટી જવાનું મન થયા કરે છે.

(12:34 pm IST)