Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

બોંબની ઝપેટમાં આવ્યા સેનાના ત્રણ વાહનો: 3 ઓફિસરોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં સીમામાં લાગેલ કબાઈલી જિલ્લામાં ઉતરી વજિરિસ્તાનમાં સેનાના વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ બોંબ હુમલામાં ત્રણ સૈન્ય અધિકારીઓ અને એક સૈનિકનું મોત નીપજ્યું છે સેનાએ આપેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનાના વાહનને નિશાન બનાવીને જિલ્લામાં ખારકમર વિસ્તારમાં આઈડી લગાવવામાં આવી હતી ત્રણ અધિકારીઓ સહીત એક સૈનિકનું મોત નીપજ્યું છે અને અન્ય ચાર સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:25 pm IST)