News of Friday, 8th June 2018

ગ્વાટેમાલામાં મૃતક આંક વધીને 109એ પહોંચ્યો

નવી દિલ્હી: ગવેતેમાલના ફ્યુગો જ્વાળામુખીમાં ત્રણ જૂનના રોજ થયેલ વિસ્ફોટ બાદ મૃતક આંક વધીને 109એ પહોંચી ગયો છે પ્રભાવિત વિસ્તારમાં 10 વધારે મૃતદેહ મળ્યા બાદ આ આંકડો વધી ગયો છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ  ફોરેન્સિક સાયન્સ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાજેતરમાંજ 7 અન્ય મૃતદેહ મળી આવ્યા છે અને આ આંકમાં હજુ વધારો થતો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:04 pm IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST