Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઇશનિંદાની આરોપી પાકિસ્તાની ઇસાઇ આસિયા બીબી પહોંચી કેનેડા

ઇશનિંદાના આરોપમાં વર્ષોથી જેલમાં બંધ રહી પાકિસ્તાની ઇસાઇ આસિયા બીબીના વકીલએ બતાવ્યું કે તે કેનેડા ચાલી ગઇ છે વિતેલા નવેમ્બરમાં એમની મોતની સજાને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે દ્વારા રદ કર્યા પછી હજારો પ્રદર્શનતકારિયોએ હિંસક પ્રદર્શન કર્યુ હતું. જેલથી મુકત થયા પછી તે ખુફીયા એજન્સીઓની સુરક્ષામાં હતી.

(12:23 am IST)