Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પાકિસ્તાને 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી

નવી દિલ્હી: પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ દેશના જળ વિસ્તારમાં ભૂલથી પ્રવેશ કરનાર 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે સમુદ્રી સુરક્ષા એજન્સીના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ આ લોકોને મંગળવારના રોજ તેમની ધરપકડ કરવામાં આવી છે તેમજ 6 નાવડી પણ જપ્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને સ્થાનિક બંદરગાહ પોલીસને હવાલે કરી દીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:22 pm IST)