Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ચીન બનાવી રહ્યું છે ત્રીજું સૌથી મોટું એરક્રાફ્ટ

નવી દિલ્હી: અમેરિકાના એક થિંક ટેકે સેટેલાઇટ ફોટો જાહેર કર્યો છે ચીને પોતાનો ત્રીજો સૌથી મોટો એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે તેનું નિર્માણ સંઘાઈના લગભગ જિયાનગન શિપયારમાં કરવામાં આવી રહ્યું છે ચીની સરકારે અને ત્યાંના સૈન્ય અધિકારીઓએ જયારે આ બાબતે પ્રતિક્રિયા માંગી તો તેને કોઈ પણ વાત કહેવાથી મનાઈ કરી દીધી હતી અને સૈન્ય અધિકારીઓએ જયારે આ બાબતે પ્રતિક્રિયાની માંગ કરી તો તેનાથી ઇન્કાર કરી દીધો હતો.

(6:20 pm IST)