Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઓએમજી: અહીંયા અંતિમ સંસ્કાર દરમ્યાન યુવતીઓ કરે છે અશ્લીલ ડાન્સ

નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિના મૃત્યુના સમયે અંતિમ સંસ્કારમાં લોકોને મોટાભાગે આપણે શોક વ્યક્ત કરતા જોઈએ છીએ પરંતુ ચીનના ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુની વેળાએ અંતિમ સંસ્કાર દરમ્યાન યુવતીઓને અશ્લીલ ડાન્સ કરતા નજરે પડે છે વર્ષોથી ચીનના અમુક ગ્રામીણ વિસ્તારમાં આ પરંપરા ચાલતી આવે છે.

(6:17 pm IST)