Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કુવૈતમાં વિમાન અથડાવાની ઘટનામાં ટેક્નિશિયનનું મોત

નવી દિલ્હી: કુવૈતના એરવેઝના બેસ એરપોર્ટ પર વિમાન અથડાવાની ઘટનામાં એક અજીબોગરીબ ઘટના બની છે જેમાં એક ભારતીય એવિએશન ટેક્નિશિયનનું મોત  નીપજ્યું છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે કેરળમાં તિરુવનંતપુરમના રહેનાર એક ટેક્નિશિયન સોમવારે બોઇંગ 777 વિમાન સાથે ટકરાઈ ગયું હતું.

(6:17 pm IST)