Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

માત્ર થોડી મિનિટમાં જખ્મ ભરશે આ નવું 3ડી બાયો સ્કિન પ્રિંટર

નવી દિલ્હી: ટેક્નોલોજીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો લાવવામાં ઘણું બધું યોગદાન આપ્યું છે વૈજ્ઞાનિક એવા ઉપકરણોને વિકસવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં દર્દીને જલ્દી રાહત મળી જાય આ કડીમાં કેનેડામાં વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે તેને દાઝવાથી અથવા અન્ય કોઈ કરણોસર થયેલ ઘાવમાં રુજ લાવવા માટે 3ડી બાયો સ્કિન પ્રિન્ટર વિકસિત કર્યું છે આ પ્રિન્ટર માત્ર બે મિનિટમાં ટીશ્યુ બનીને જખ્મ પર પ્રત્યારોપિત કરી દે એવું છે.કેનેડાના ટોરંટોના શોધકર્તાઓ દ્વારા આ શોધ કરવામાં આવી છે.

(7:11 pm IST)