Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ચીનના પૂર્વ શીર્ષ અધિકારીને રિશ્વત લેવાની ઘટનામાં આજીવન કેદની સજા

નવી દિલ્હી: ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ શીર્ષ અધિકારી સુન  ઝેગકઈને2002થી 2017ની વચ્ચે કરોડ યુઆનથી વધીની રિશ્વત લેવાંની ઘટનામાં મંગળવારના રોજ આજીવન કેદની સજાની સુનવણી કરવામાં આવી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તિઆનજીનની  ફર્સ્ટ ઇન્ટરમીડિએટ પીપલ્સ અદાલતર આ સજાની સુનવણી કરી છે.અને તેને પોતાનાં જીવનના રાજનીતિક અધિકારોથી પણ વંચિત કરવામાં આવશે તેમજ તેની બધી અંગત સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.

(7:07 pm IST)