Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ચીનમાં લિફ્ટની અંદર બે યુવકોએ કરી આવી શરમજનક હરકત: વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવીન વાયરલ થતું રહે છે એવી જ એક ઘટના ચીનની સામે આવી છે ચીનમાં ઘણા દિવસોથી લિફ્ટમાં એક એવી ઘટના બની છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય જેમાં બે યુવકો લિફ્ટની અંદર ટોયલેટ કરતા એક મહિલાની સામે કેદ થયા છે આ ઘટના ચીનના હુંબીની છે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(7:06 pm IST)