Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

એન્ટાર્કટિકા જઈ રહેલ જહાજમાં 60ટકા લોકોના કોરોના કેસ પોજીટીવ આવતા અરેરાટી:સૌથી વધારે ઓસ્ટ્રેલિયાના નાગરિકોનો સમાવેશ

નવી દિલ્હી: એન્ટાર્કટિકાની યાત્રા પર નિકળેલા એક પેસેન્જર (CORONA) વહાણમાં કોરોના પોઝીટીવ પેસેન્જર મળ્યા છે. આ શિપમાં 200થી વધારે લોકોને લઈને એન્ટાર્કટિકા જઈ રહ્યું હતું. પરંતુ તેને હવે ઉરુગ્વે પાસે દરિયામાં રોકાઈ ગયું છે.

કારણ કે (CORONA)આ શીપમાં હાજર યાત્રીઓમાંથી 60 ટકા લોકોને કોરોના પોઝીટીવ જાણવા મળ્યો છે. આ જહાજનું નામ છે ધ ગ્રેગ મોરટાઈમર . જે એક ઓસ્ટ્રેલિયન કંપની અરોરા એક્સ્પેન્ડિશનનું જહાજ છે. આ જહાજ મારફતે લોકો એન્ટાર્કટિકા ફરવા જાય છે. આ જહાજના યાત્રીઓને ઉરુગ્વેના તટિય શહેર મોંટેવીડિયોમાં ઉતારવામાં આવ્યા છે. ધ ગ્રેટ મોરટાઈમર 15 માર્ચે એન્ટાર્કટિકા અને સાઉથ જ્યોર્જિયા માટે નિકળ્યું હતું.

(6:33 pm IST)