Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ટ્યુનિશિયામાં બસ પલ્ટી જતા પાંચના મોત:24 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ ટ્યુનિશિયામાં એક યાત્રી બસ પલ્ટી જવાના કારણે રવિવારના રોજ ઓછામાં ઓછા  પાંચ લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 24 લોકો ઘાયલ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે ટ્યૂનિશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે વધુમાં મળેલ  માહિતી મુજબ યાત્રી બસ એક પહાડ પરથી નીચે પલટાઈ ગઈ હતી અને લગભગ 25 મિત્ર ઊંડી ખાડીમાં જઈ પડી હતી  જેમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે.

(6:24 pm IST)