Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

મહિલાએ તલાકનુ ફોટોશૂટ કરાવ્યું

નવી દિલ્હી: મોટાભાગે લોકો ડિવોર્સ પછી ઉદાસ થઇ જતા હોય છે અને પોતાના લાઈફ પાર્ટનરને છોડ્યાનું દુઃખ તેમને થતું હોય છે પરંતુ એક મહિલાએ  તલાક પછી તેની ઉજવણી જ નહીં પરંતુ તેનું ફોટોશૂટ પણ કરાવ્યું છે અને તે હાલમાં સોશિયલ  મીડિયામાં પણ શેર થઇ રહ્યા છે. આ ઘટના અમેરિકાના દક્ષિણ કૈરોલિનાની છે જેમાં તેને પોતાના લગ્નના ફોટો સળગાવી દીધા અને ડિવોર્સનું ફોટોશૂટ કરાવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:22 pm IST)