Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

બ્રિટિશ સરકાર પણ સોશિયલ મીડિયા પર લગામ કસવા માટે થઇ તૈયાર

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયા પછી હવે બ્રિટેન સરકાર પ સોશિયલ મીડિયા પર લગામ કસવા માટેની તૈયારીમાં છે ઓનલાઇન સુરક્ષાનું આ પ્રસતાવ માનવામાં આવી રહ્યું છે  બ્રિટિશ સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નુકશાનદાયક તેમજ હિંસક કંટેટના પ્રકાશન પર સોશિયલ  મીડિયાના પ્રબંધકોને જવાબદાર ગણાવીને  રસ્તો શોધવાનો વિચાર કરી રહ્યા છે.

(6:22 pm IST)