Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

૪૦૦ વર્ષ જુના જાપાની મંદિરમાં બૌદ્ધ દયાની દેવિનુ રોબોટ અવતાર રજુ

જાપાનના ૪૦૦ વર્ષ  જુના મંદિરમાં  યુવા પેઢીને બૌદ્ધ ધર્મથી જોડી રાખવાના પ્રયાસને લઇ દયાની દેવિ કેનોન નુ રોબોટ અવતાર  રજુ કર્યો છે.  રપ મિનીટ સુધી ઉપદેશ દેવાવાળુ  આ રોબોટ હાથ જોડી અને નજર મેળવવામા પણ સક્ષમ છે. ૮ માર્ચથી ર મહિના માટે આનુ પરીક્ષણ થશે.

(12:14 am IST)