Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ઉતર કોરિયાના રોકેટ લોન્ચ સ્થળનું સંચાલન ફરી શરૂ થઇ રહ્યુ છે : યુએસ વિશેષજ્ઞ

અમેરિકી વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ઉતર કોરિયાની લાંબી દૂરીના રોકેટ પ્રક્ષેપણ સ્થળનુ સામાન્ય સંચાલન  શરૂ થતુ હોય તેમ લાગે છે. સેટેલાઇટ તસ્વીરોથી જણાવવામા આવેલ છે કે  લોન્ચ પેડના પુનઃનિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે ઉતર કોરીયાના નેતા કીમ જોંગ ઉન એ દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન થી આ સાઇટને નષ્ટ કરવાનો વાદો કર્યો હતો.

(12:13 am IST)