Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મર્દ, જેને હું લોભાવુ છુઃ અપરાધી દ્વારા પોતાની ફોટો પોસ્ટ કરવા પર રેહમ

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમખાનએ આ ટવિટનો જવાબ આપ્યો છે જેમા કહેવામાં આવ્યુ હતુ કે લખનૌમાં કશ્મીરી દુકાનદારોને પીટનાર આરોપી બજરંગ સોનકર એની તસ્વીર સોશ્યલ મિડીયા પર નાખે છે. રેહમએ લખ્યુ મારી જીંદગીની કહાની મર્દ, જેને હુ લોભાવુ છુ ટવિટના જણાવ્યા પ્રમાણે સોનકર પર હત્યા સહિત ૧ર મામલા દાખલ થયેલ છે.

 

(12:13 am IST)