Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

બ્રિટેન જેલમાં બંધ બ્રિટિશ-ઈરાની મહિલાને આપશે રાજનયિક સંરક્ષણ

નવી દિલ્હી: બ્રિટેને જણાવ્યું છે કે તે જાસૂસી આરોપમાં ઈરાનની જેલમાં બંધ એક બ્રિટિશ ઈરાનીમાં નાઝનીન જધારી રેટકલીફને રાજનયિક સંરક્ષણ આપવાનું ખુબજ અસામાન્ય પગલું ભરશે વિદેશ મંત્રી જેરેમી હટ દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે   ડબલ નાગરિકતા ધરાવનાર આ મહિલાને ત્રણ વર્ષની સજાની સુનવણી કરવામાં આવી હતી જેમાં તેને યોગ્ય મેડિકલ સારવાર ન મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:48 pm IST)