Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

6 વર્ષમાં 7 કરોડ બાળકો મોટાપાનો શિકાર બનશે: સંશોધન

નવી દિલ્હી: જો તમે તમારા બાળકોના મોટાપાને લઈને સજાગ ન હોય અને તેને જમવાની બાબતે રોકટોક ન કરતા હો તો  આ જાણકારી તમારા માટે ખુબજ મહત્વની છે વધારે પડતું બહારનું ભોજન લેવાના કારણે બાળકો મોટાપાનો શિકાર બની જતા હોય છે  એક સર્વે મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગામી 6 વર્ષમાં 7 લાખથી પણ વધુ બાળકો મોટાપાનો શિકાર બની શકે છે માત્ર તેના બહારના ભોજનના કારણે  21મી સદીમાં આ સૌથી ગંભીર બીમારી છે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાણવા મળી રહ્યું છે.

(6:46 pm IST)