Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સરદાર જીએ અરબી ગીત પર ભાંગડા કર્યા

નવી દિલ્હી: કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી આવી જ એક ઘટના એક સરદારજીએ સાબિત કરી દીધી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એક સરદારજી લેબનાનમાં એક અરબી ગીત પર ભાંગડા કરી રહ્યા છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ખાલસા એડ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:45 pm IST)